
બુધવારે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં પીએમ મોદીના સંબોધન પહેલા દુબઈનું બુર્જ ખલીફા "ગેસ્ટ ઓફ ઓનર-રિપબ્લિક ઓફ ઈન્ડિયા"થી ઝળહળી ઉઠ્યું.(14મી ફેબ્રુઆરી, 2024)
Read Story. **બુધવાર, 14 ફેબ્રુઆરી 2024** પીએમ મોદીનું દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ તરફથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો આંતરરાષ્ટ્રીય સ્તરે સાથે મળીને કેવી રીતે કામ કરવું તેનું ઉદાહરણ પૂરું પાડે છે. દુબઈમાં યોજાનારી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ
